Skip to content

માલપુર ગામ નિમિતે મેડિકલ કેમ્પ નું આયોજન થયું જેમાં વડોદરા સ્થિત દિયા લેબ દ્વારા 70 થી 80 વ્યક્તિઓના વિના મુલ્યે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. સહકાર આપેલ દરેક વ્યક્તિઓ નો આભાર  

બારગામ લેઉવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે

Business

જો આપ બિઝનેસ કરી રહ્યા છો તો તમારા બિઝનેસ નો વ્યાપ વધારો આપણા પોતાના સમાજ ની બિઝનેસ લિસ્ટિંગ વેબ સાઈટ દ્વારા બિલકુલ ફ્રી 

Health

સ્વાસ્થય આપણી અમૂલ્ય સંપત્તિ છે એના માટે વિવિધ મેડિકલ કાર્યો દ્વારા સમાજના લોકો માટે વિના મુલ્યે સારવાર 

Jobs 

આપણા સમાજના લોકો દ્વારા સમાજના યુવાનો તથા જરૂરિયાત ધરાવનાર ને નોકરીની વ્યવસ્થા બિલકુલ વિના મુલ્યે 

Shaadi 

સમાજ ના દીકરા દીકરીઓ માટે પારદર્શક લગ્ન વિષયક પોર્ટલ થકી મન પસંદ વર કન્યા પસંદ કરી શકાય છે એ પણ વિના મુલ્યે. 

 

 

માલપુર સ્થિત મેડિકલ કેમ્પ થયો જેના સહયોગીઓ